JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર
  • નાયબ કાર્યપાલક ઇજેર (પર્યાવરણ)
  • ટેકસ ઓફીસર (વહિવટ)
  • લીગલ ઓફીસર વર્ગ-૧
  • પ્રોજેકટ ઓફિસર
  • ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ
  • જુનિયર એન્જીનીયર (સિવિલ)
  • જુનિયર એન્જીનીયર (ઇલેકટ્રીકલ)
  • જુનિયર એન્જીનીયર (મીકેનીકલ)
  • જુનિયર એન્જીનીયર (પર્યાવરણ)
  • ટેકસ ઓફીસર (ટેકનીકલ)
  • વેટરનરી ઓફિસર (પશુ ડોકટર)
  • ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૨
  • ડેપ્યુટી પ્રોજેકટ ઓફિસર
  • એકાઉન્ટન્ટ વર્ગ-૩
  • ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ
  • જનસંપર્ક અધિકારી
  • ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ ટેકસ (વહીવટ)
  • વેટરનરી-કમ-એનીમલ સુપરવાઇઝર
  • સિકયોરીટી ઓફિસર
  • કેમિસ્ટ વર્ગ-૩
  • આસી. ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ
  • કોમ્યુનીટી ઓર્ગેનાઇઝર
  • આસી.ટેકસ ઓફીસર
  • ફુડ સેફટી ઓફીસર
  • વોટર વર્કસ ઇન્સ્પેક્ટર
  • દબાણ નિરીક્ષક
  • લાઇવસ્ટોક ઇન્સ્પેકટર
  • સ્પોર્ટ્સ મેનેજર
  • વોટર વર્કસ સબ ઇન્સ્પેકટર
  • જુનિયર ક્લાર્ક
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

⇒ ફોર્મ શરૂ તા. : 19/03/2025 (બપોરે 12:00 કલાકે થી..)
⇒ ફોર્મ છેલ્લી તા. : 08/04/2025 (23:59 ક્લાક સુધી..)

વયમર્યાદા : 18 થી 35 વર્ષ


>> પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇


>> પોસ્ટ પ્રમાણે લાયકાત <<
👇👇

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

ચલણ
જનરલ/OBC/EWS માટે : Rs. 1000/-
SC/ST/દિવ્યાંગ/મહિલા/એક્સ સર્વિસ મેન માટે : Rs. 500/-

::: જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID ની જરૂર પડશે.
  • જો Ojas રજીસ્ટ્રેશન ID ના હોય તો મોબાઈલ નંબર પરથી રજીસ્ટ્રેશન ID મળી રહેશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.