RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ALP ભરતી ફોર્મ તારીખમાં વધારો....

ફોર્મ છેલ્લી તા. : 19/05/2025

પોસ્ટ : આસિસ્ટન્ટ લોકો પાયલેટ (ALP)

જાહેરાત ક્રમાંક : (CEN) No. 01/2025

કુલ જગ્યા : 9970
 
>> નવી તારીખ <<
👇👇


>> ફોર્મ જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ થવાની તા. : 12/04/2025
  • ફોર્મ છેલ્લી તા. : 11/05/2025
  • સુધારો (કરેક્શન) માટે તા. : 14/05/2025 થી 23/05/2025

પગાર : Rs. 19,900/-

વયમર્યાદા : 18 થી 30 વર્ષ

>> ઉંમરમાં છુટછાટ <<
👇👇

ઉમેદવારની જન્મ તારીખ નીચે આપેલ તારીખની વચ્ચે હોવી જોઈએ. 👇👇


લાયકાત :-

>>> 10 પાસ + ITI પાસ સંબંધિત ટ્રેડમાં
>>> એન્જિનિયરિંગમાં ડિપ્લોમા/ડિગ્રી (સંબંધિત ક્ષેત્ર)
>>> એપ્રેન્ટિસશીપ
>> લાયકાત <<
👇👇


>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી (ફોટો સફેટ બેગગ્રાઉન્ડ વાળો અને ચશ્મા,ટોપી પહેરલ વગરનો હોવો જોઈએ)
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • આવકનો દાખલો
  • બેન્કની પાસબુક
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
:: ચલણ ::
જનરલ/ઓબીસી/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
એસસી/એસટી/PWD/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.