SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ક્લાર્ક પ્રિલિમ પરીક્ષા રિઝલ્ટ જાહેર....

પોસ્ટ : ક્લાર્ક

(જુનિયર એસોશિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ)

જાહેરાત ક્રમાંક : CRPD/CR/2024-25/24

કુલ જગ્યા : 13735

👉 રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

*************************************************************************

SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ક્લાર્ક મુખ્ય પરીક્ષા તારીખ જાહેર....

પોસ્ટ : ક્લાર્ક
(જુનિયર એસોશિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ)

જાહેરાત ક્રમાંક : CRPD/CR/2024-25/24

કુલ જગ્યા : 13735

પરીક્ષા તા. : 10/04/2025 અને 12/04/2025 (સંભવિત)

મુખ્ય પરીક્ષાની કામચલાઉ તારીખ 10/04/2025 અને 12/04/2025 છે. પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં સફળ ઉમેદવારો માટે કોલ લેટર્સ પ્રાથમિક પરીક્ષાના પરિણામ સાથે જ જાહેર કરવામાં આવશે.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.