UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CAPF ફોર્મ શરૂ...

પોસ્ટ : CAPF-સેંટરલ આર્મ પોલીસ ફોર્સ

CENTRAL ARMED POLICE FORCES (ASSISTANT COMMANDANTS)

:: જગ્યા ::

BSF - 24
CRPF - 204
CISF - 92
ITBP - 04
SSB - 33

કુલ જગ્યા : 357

ઉંમર : 20 થી 25 વર્ષ
ઉમેદવારની જન્મ તારીખ 02/08/2000 થી 01/08/2005 વચ્ચે હોવી જોઈએ

ચલણ
સ્ત્રી /SC /ST : ચલણ નથી...
અન્ય માટે : Rs.200/-

લાયકાત : ગ્રેજ્યુએટ

ફોર્મ તારીખ : 05/03/2025 થી 25/03/2025

>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • ધો.10-12ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ આઇડી