ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
પોસ્ટ : લાઈફ ગાર્ડ કમ ટ્રેનર
કુલ જગ્યા : 5
પગાર : 15,000/-
લાયકાત : 10 પાસ
>>> તારીખ : 05/03/2025
>>> સમય : બપોરે 04:00 કલાકે
>>> સ્થળ : સમા સ્પોર્ટ્સ કોમ્પેક્ષ, સ્વિમિંગપુલ અરેના, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ, વડોદરા.
