જામનગર મહાનગરપાલિકા દ્વારા લેખિત પરીક્ષા તારીખ જાહેર..


પોસ્ટ : તબીબી અધિકારી

જાહેરાત ક્રમાંક : JMC/UCHC/12/2024-25

લેખિત પરિક્ષા તા. : 20/04/2025 (સવારે 11:00 કલાકે)

લેખિત પરીક્ષા સ્થળ : લેકચર હોલ 2, ગ્રાઉન્ડ ફ્લોર મેઇન બિલ્ડીંગ, ડિન ઓફિસની બાજુમાં M P શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.