પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : ચીફ ઓફિસર

ઉંમર : 62 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 28/04/2025 (બપોરે 12:00 કલાકે)

ઇન્ટરવ્યુ સ્થળ
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી,
જિલ્લા સેવા સદન - 3, ત્રીજો માળ,
સરકારી પ્રેસની બાજુમાં,
રીડ ક્લબ રોડ રાજકોટ