અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ ફોર્મ શરૂ...

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ તા. : 01/05/2025
  • ફોર્મ છેલ્લી તા. : 31/05/2025
>>> આ શાળાઓમાં વિધ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ,ભોજન, ગણવેશ,બુટ, મોજા, સ્ટેશનરી જેવી સગવડો વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.


ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)
  • આવકની દાખલો
  • લાયકાત મુજબની માર્કસશીટ
  • રેશન કાર્ડ
  • મોબાઈલ નંબર 
  • ઈમેલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.