મીશન વાત્સલ્ય યોજના વલસાડ હેઠળ ભરતી...

:: પોસ્ટ ::
  1. પ્રોટેક્શન ઓફિસર
  2. કાઉન્સેલર
  3. આઉટ રીચ વર્કર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

રજીસ્ટ્રેશન સમય : સવારે 09 થી 11 કલાક

:: ઇન્ટરવ્યુ સ્થળ ::
જિલ્લા બાળ સુરક્ષા એકમ, વલસાડ
જિલ્લા સેવા સદન - 2, ત્રીજો માળ,
તિથલ રોડ, વલસાડ

ઇન્ટરવ્યુ તા. : 22/04/2025