સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ લેઈટ ફી સાથે ફરી શરૂ...

::: કોર્સ :::

  • BA/B.Com સેમ 4
  • MA/M.Com સેમ - 2
ફોર્મ ભરવાની તા. : 02/04/2025 થી 04/04/2025

લેઇટ ફી પ્રોસેસ
  • BA/B.Com : 485/- + 500 = 985
  • MA/M.Com : 850/- + 500 = 1350

ફોર્મ ભરવા  માટે લિન્ક

>>> વેબ સાઇટ 1 (જૂની) માટે : અહી ક્લિક કરો.

>>> વેબ સાઇટ 2 (નવી) માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.