જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા ભરતી....

પોસ્ટ : મેડિકલ ઓફિસર

પગાર : 72,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>>> ઇન્ટરવ્યુ તા. : 29/04/2025
>>> રજીસ્ટ્રેશન સમય : બપોરે 2 થી 3 કલાક
>>> ઇન્ટરવ્યુ સમય : બપોરે 3 કલાકે
>>> ઇન્ટરવ્યુ સ્થળ : સિવિલ સર્જન ચેમ્બર, સરકારી નર્સિંગ સ્કૂલ જનરલ હોસ્પિટલ મહેસાણા