
GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી....
પોસ્ટ : બાગાયત મદદનીશ વર્ગ - 3
જાહેરાત ક્રમાંક : 255/202425
:: અગત્યની તારીખો ::
⇒ ફોર્મ શરૂ થવાની તા. : 01/04/2025 (14:00 કલાકે)
⇒ ફોર્મ છેલ્લી તા. : 25/04/2025 (23:59 કલાક સુધી)
⇒ ફી ભરવા માટે છેલ્લી તા. : 30/04/2025 (23:59 કલાક સુધી)
ઉંમર : 18 થી 33 વર્ષ
ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે..
પગાર : Rs. 26,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
%202025-2.jpg)
👉 ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- (તા. 01/04/2022 થી 19/12/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- (તા. 20/12/2021 થી 19/12/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરી કરતાં હોય તો જોઇન થયાની તારીખ
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.