GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી....

દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી...

પોસ્ટ : સિનિયર વૈજ્ઞાનિંક મદદનીશ
(Senior Scientific Assistant)

જાહેરાત ક્રમાંક : 300/202425

:: અગત્યની તારીખો ::

⇒ ફોર્મ શરૂ થવાની તા. : 17/04/2025 (14:00 કલાકે)
⇒ ફોર્મ છેલ્લી તા. : 01/05/2025 (23:59 કલાક સુધી)
⇒ ફી ભરવા માટે છેલ્લી તા. : 03/05/2025 (23:59 કલાક સુધી)

ઉંમર : 18 થી 37 વર્ષ
ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે..

પગાર : Rs. 49,600/- (પાંચ વર્ષ માટે ફિક્સ)


>> લાયકાત <<
👇👇


👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરી કરતાં હોય તો જોઇન થયાની તારીખ
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.