GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....

પોસ્ટ : વેટરનરી ઓફિસર

લાયકાત : BVSC & AH/MVSC

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 07/04/2025

ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી

સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, 108 ઈમરજન્સી સેન્ટર, નરોડા કથાવડા રોડ, દાસ્તાન સર્કલની નજીક અમદાવાદ