
GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....
પોસ્ટ : મહિલા કાઉન્સિલર
>>> લાયકાત : MSW અથવા અનુસ્નાતક
>>> ઉંમર : 30 વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ
તારીખ : 14/04/2025
સમય : સવારે 10:00 થી 02:00 વાગ્યા સુધી
સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા - કઠવાડા રોડ અમદાવાદ.
