I - ખેડૂત દ્વારા વિવિધ બાગાયતી સહાયલક્ષી યોજનાઓ અંગેના ફોર્મ શરૂ...
ફોર્મ ભરવા માટે તા. : 24/04/2025 થી 31/05/2025
ઘટકનું નામ :-
- લણણીના સાધનો (NMEO-OP)
- મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)
- બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા /ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત
- કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
- પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
- અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
- આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય
- ફ્રુટ કવર(આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફ્રૂટ))
- ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે)
- દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર
- ક્રોપ કવર (શાકભાજી પાકો માટે)
- શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન
- પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
- ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય
- નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય
- બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય
- આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
- કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
- સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ
- અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ)
- બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર
- મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ
- કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
- ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
- પ્લગ નર્સરી (વનબંધુ)
- ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
- વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
- સરગવાની ખેતીમાં સહાય
- બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
- ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
- પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય
- નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
- દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ
- દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
- ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
- હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર માં સહાય
- બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
- પપૈયા
- કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
- કાપણીના સાધનો
- પ્રોસેસીંગના સાધનો
- ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
- ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
- ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ
- બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
- કેળ (ટીસ્યુ)
જરૂરી ડૉક્યુમેન્ટ
- ખેડૂત નોંધણી પત્રક નંબર (જો નોંધણી કરાવેલ હોય તો)
- 7-12, 8-A ખાતા નંબર
- બેન્ક સેવિંગ એકાઉન્ટ નંબર
- ચેક નંબર
- આધાર કાર્ડ નંબર
- રેશન કાર્ડ નંબર
- મોબાઈલ નંબર
>>> અરજી માટે માર્ગદર્શિકા PDF : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
👉 વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.