NHM - નેશનલ હેલ્થ મીશન દ્વારા કચ્છ જિલ્લા માટે ભરતી...

>> પોસ્ટ <<

  • લેબોરેટરી ટેક્નિશિયન
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • મેડિકલ ઓફિસર
  • ટ્યુબરક્યુલોસિસ હેલ્થ વિઝિટર TBHV
  • લેબ ટેક્નિશિયન
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • આયુષ તબીબ
  • ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
  • ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ
  • પ્રોગ્રામ આસોસિએટ ન્યુટ્રિશિયન
  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
  • સ્ટાફ નર્સ
  • એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
  • અડિયોમેટ્રિક આસિસ્ટન્ટ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
  • ફોર્મ શરૂ તા. : 25/04/2025
  • ફોર્મ છેલ્લી તા. : 04/05/2025
વયમર્યાદા : 45 વર્ષ


👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.