સમાજ કલ્યાણ દ્વારા આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ ફોર્મ શરૂ.... 

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ તા. : 03/05/2025
  • ફોર્મ છેલ્લી તા. : 01/06/2025
  • હાર્ડકોપી જમા કરાવવાની છેલ્લી તા. : 03/06/2025

ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)
  • આવકની દાખલો
  • લાયકાત મુજબની માર્કસશીટ
  • રેશન કાર્ડ
  • મોબાઈલ નંબર 
  • ઈમેલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.