ગુજરાત રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં ખેલ સહાયક માટે ભરતી...

પોસ્ટ : ખેલ સહાયક

>>> ફોર્મ શરૂ થયાની તા. : 20/05/2025 (14:00 કલાકે)
>>> ફોર્મ છેલ્લી તા. : 27/05/2025 (23:59 કલાક)

વયમર્યાદા : 38 વર્ષ

પગાર : Rs. 21,000/-

લાયકાત : ખેલ અભિરુચિ કસોટી - 2023
SAT (Sport Aptitude Test)



>>>>  નોટિફિકેશન જોવા માટે : અહી ક્લિક કરો.

>>>>  ફોર્મ ભરવા માટે માર્ગદર્શિકા માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડોકયુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • ધો. 10 અને 12 માર્કશીટ
  • શૈક્ષણિક લાયકાતની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિ.
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન કરવા  માટે : અહી ક્લિક કરો.

👉 રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.