જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા ભરતી મેળો...

:: પોસ્ટ ::

  • લાઈફ મિત્ર/ઉત્કર્ષ મેનેજર
  • સેલ્સ એક્ઝિક્યુટિવ

>> ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ <<
  • તારીખ : 30/05/2025
  • સમય : સવારે 11:00 કલાકે
  • સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ
*** અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક :- https://anubandham.gujarat.gov.in/account/signup