જિલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા ભરતી મેળો...

રોજગાર ભરતી મેળો...

>> પોસ્ટ <<
  • સેલ્સમેન
  • એકાઉન્ટ
  • માર્કેટિંગ 
  • ટ્રેઈની
  • લાઇન ઓપરેટર
  • પ્રોડક્ટસ ઓપરેટર
ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
  • તારીખ : 16/05/2025
  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ : ITI,બાલીસણા, ઉંઝા -પાટણ હાઇવે મુ.પો.બાલીસણાતા.જિ.પાટણ  જિ. પાટણ 
👉 અનુબંધમ પોર્ટલપર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.