અનુબંધમ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન શરૂ...
આ વેબસાઇટની મદદથી ઉમેદવારોને કોઈ પણ પ્રાઈવેટ અથવા સરકારી નોકરીની જાહેરાત મળી શકશે...
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો
- આધાર કાર્ડ
- તમામ માર્કશીટ (જે એજ્યુકેશન મેળવેલ છે તે)
- વધારાની શૈક્ષણિક લાયકાતની માહિતી
- મોબાઈલ નંબર (કાયમી ચાલુ રહેતો હોય અને પાસે હોય તે મોબાઈલ નંબર જ આપવો.)
- ઈમેઈલ ID (આઇડી લૉગિન થતું હોય તે જ આપવું.)
*** અનુબંધમ એપ્લીકેશન મોબાઈલમાં પણ ઇન્સ્ટોલ કરી શકશો...
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
👉 Helpline : 63-57-390-390
રજીસ્ટ્રેશન કરવા માટે નીચેનું બટન ક્લિક કરો...