ગુજરાત પોલીસ દળ દ્વારા વર્ગ-3 માટે ભરતી... 


::: પોસ્ટ ::: 

  • પોલીસ સબ ઈન્સ્પેકટર (વાયરલેસ)
  • ટેકનિકલ ઓપરેટર 
  • પોલીસ સબ ઈન્સ્પેકટર (IT)
લાયકાત : B.E. અથવા Diploma
 
કુલ જગ્યા : 333

ચલણ 
OBC/ EWS/ SC/ ST માટે : Rs.100/-
અન્ય માટે : ચલણ નથી.

ફોર્મ શરૂ થવાની તા. : 01/10/2021 (14.00 કલાકથી)
છેલ્લી તા. : 20/10/2021 (23.59 સુધી.)




:: પોલિસ ભરતી માટે અગત્ય :: 
👇👇👇





ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ 
  • જાતિનો દાખલો (OBC/ EWS/ SC/ ST માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • મોબાઈલ નંબર 
  • ઈમેઈલ ID 

જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબરની જરુરુ પડશે, રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશનની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે...(રજીસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર Use કરેલ હોય તે નંબર સાથે રાખવો)... 


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=