દિવ્યાંગોને ઇલેક્ટ્રિકલ સ્કૂટર ખરીદવા સહાય...
યોજના : દિવ્યાંગોને સ્કૂટર સહાય યોજના
ઉંમર : 18 થી 50 વર્ષ
આ ફોર્મ કોણ ભરી શકે ???
>>> 40 % કે તેથી વધુ ફક્ત અસ્થિવિષયક દિવ્યાંગ્તા ધરાવતા સ્ત્રી કે પુરુષ
સહાયનું ધોરણ
સ્કૂટરની બેઝિક કિંમત + ડિસેબલ કીટના 50 ટકા અથવા Rs.25000/- મર્યાદામાં સહાય...
ફોર્મ માટે છેલ્લી તા. : 31/10/2021
ફોર્મ ક્યાં જમા કરાવવું ???
જે તે જિલ્લાની કચેરીએ જમા કરાવવાના રહેશે...