લાઠી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

પોસ્ટ : મધ્યાહન ભોજન સંચાલક

લાયકાત : 10 પાસ

વયમર્યાદા : 20 થી 60 વર્ષ

અરજી છેલ્લી તા. : 03/06/2025 (બપોરે 3 વાગ્યા સુધી)

અરજી મોકલવાનું સરનામું : મધ્યાહન ભોજન યોજના શાખા,મામલતદાર કચેરી. લાઠી

અરજી ફોર્મ મેળવાવનું સ્થળ : મામલતદાર કચેરી, લાઠી