જનરલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભરતી....

પોસ્ટ : ડેટા મેનેજર

પગાર : Rs. 21,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ સ્થળ : તબીબી અધિક્ષકની કચેરી, ત્રીજો માળ, GMERS મેડિકલ કોલેજ સલગ્ન જનરલ હોસ્પિટલ સોલા, ગુજરાત હાઇકોર્ટ પાસે, સરખેજ ગાંધીનગર હાઈવે સોલા અમદાવાદ.

ઇન્ટરવ્યુ તા. : 16/05/2025

ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 કલાકે થી 12:00 વાગ્યા સુધી