જિલ્લા રોજગાર કાચરી મહેસાણા દ્વારા ભરતી મેળો...

>>> તારીખ : 09/05/2025
>>> સમય : સવારના 11:00 કલાકે
>>> સ્થળ : રોજગાર વિનિમય કચેરી,બ્લોક નંબર ૦૧,ગ્રાઉન્ડ ફ્લોર,જીલ્લા કચેરી સંકુલ રાજમહેલ કમ્પાઉન્ડ,મહેસાણા.

:: પોસ્ટ ::
  • ટ્રેઇની
  • હેલ્પર
  • ઓપરેટર