IDBI (ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

પોસ્ટ : જુનિયર આસિસ્ટન્ટ મેનેજર

જાહેરાત ક્રમાંક : 3/2025-26

કુલ જગ્યા : 676

લાયકાત : ગ્રેજ્યુએટ

વયમર્યાદા : 20 થી 25 વર્ષ
ઉમેદવારની જન્મ તારીખ 02/05/2000 થી 01/05/2005 વચ્ચેની હોવી જોઈએ

કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ જોવા માટે નોટિફિકેશનમા પેઇઝ નંબર 7 જુઓ...

:: ચલણ ::
SC/ST/PwD માટે : 250/-
અન્ય માટે : 1050


>> અગત્યની તારીખ <<
  • ફોર્મ શરૂ થવાની તા. : 08/05/2025
  • ફોર્મ છેલ્લી તા. : 20/05/2025
  • પરીક્ષા તા. : 08/06/2025
>> સિલેકશન પ્રોસેસ <<
  • ઓનલાઇન પરીક્ષા
  • ડોકયુમેન્ટ વેરિફિકેશન
  • પર્સનલ ઇન્ટરવ્યુ
  • પ્રિ રિક્રૂરમેન્ટ મેડિકલ ટેસ્ટ
👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

સ્વહસ્તાક્ષરસ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

આ ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો...