
ધો. 12 પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એડમિશન ફોર્મ શરૂ...
ધો. 12 પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ અરજી ફોર્મ તા. 22/05/2025 ના રોજ સાંજે 05:00 કલાકેથી શરૂ થશે.
કોર્સ : ધો. 12 સાયન્સ સ્નાતક (એગ્રીકલ્ચર)
ઓનલાઈન અરજી ફી : 300/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ
ફોર્મ તા. : 22/05/2025 થી 20/06/2025



>>> આવશ્યક સૂચના માટે : અહી ક્લિક કરો.
>>> એડમીશન બુકલેટ : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- ધો.10 અને 12 ની માર્કશીટ
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- આધાર કાર્ડ
- ગુજકેટની માર્કશીટ
- જાતિનો દાખલો
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS - સર્ટિ (ફક્ત જનરલ કેટેગરી માટે)
- 7 12 / 8A નો દાખલો (ખેડૂત પુત્ર માટે)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.