
GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા વર્ક આસિસ્ટન્ટ ભરતી ફોર્મ તારીખ લંબાવવા બાબતે...
છેલ્લી તા. : 07/07/2025

>> પોસ્ટ અને જગ્યા <<
- વર્ક આસિસ્ટન્ટ : 994
>>>> લાયકાત : ડિપ્લોમા ઇન સિવિલ ઇંજિનિયર
- ટ્રેસર : 245
>>>> લાયકાત : 2 વર્ષ સિવિલ ડ્રાફ્ટ્સમેન કોર્સ (ITI)
કુલ જગ્યા : 1239
પગાર : Rs. 26,000/-
ફોર્મ જરૂરી તારીખ
- ફોર્મ શરૂ થવાની તા. : 17/05/2025
- ફોર્મ છેલ્લી તા. : 10/06/2025
>> જાહેરાત <<
👇👇

:: ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન ::
>>> ટ્રેસર : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.