
GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) અમદાવાદ દ્વારા ભરતી....
👨✈️ પોસ્ટ 👩🏫
--------------------------------------------------------
- એપ્રેન્ટિસ
👩🏫👨🎓 ટ્રેડનું નામ 👨🎓👩🏫
--------------------------------------------------------
- ડીઝલ મિકેનિક
- MMV
- વાયરમેન
- ઇલેક્ટ્રિશિયન
- વેલ્ડર
- ફિટર
- બોડી ફીટર
- પેઇન્ટર
- પંપ ઓપરેટર
- પ્લંબર
- કારપેન્ટર
- ડ્રાફ્ટમેન
- સોફ્ટવેર એન્જિનિયર
- હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયર
- ડિપ્લોમા ગ્રેજ્યુએટ
- ઇલેક્ટ્રીક એન્જિનિયર
- સિવિલ એન્જિનિયર
📆 અરજી તારીખ 🕘
--------------------------------------------------------
- અરજી શરૂ તા : 26/05/2025
- અરજી છેલ્લી તા. : 05/06/2025
📑 જરૂરી ડૉક્યુમેન્ટ 📄
--------------------------------------------------------- લાયકાત મુજબની માર્કસશીટ
- LC (સ્કૂલ લિવિંગ)
- જાતિનો દાખલો
- આધારકાર્ડ
- બેન્ક પાસબુક
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
👩🏫👨🎓 લાયકાત 👨🎓👩🏫
--------------------------------------------------------
- 10 પાસ
- 12 પાસ
- ITI પાસ
- ગ્રેજ્યુએટ
- ડિપ્લોમા
💒 અરજી સ્થળ 🏡
--------------------------------------------------------
ST વિભાગીય કચેરી,
ગીતા મંદિર અમદાવાદ, વહીવટી શાખા
👨💻 એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન 👨💻
--------------------------------------------------------- વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱