HCG - હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતી....

પોસ્ટ : ડ્રાઈવર

જાહેરાત ક્રમાંક : RC/1434/2025

કુલ જગ્યા : 86

ફોર્મ માટે જરૂરી તારીખ

>>> ફોર્મ શરૂ તા. : 16/05/2025 (12:00)
>>> ફોર્મ છેલ્લી તા. : 06/06/2025 (23:59)
>>> લેખિત પરીક્ષા તા. : 06/07/2025
>>> ડ્રાઇવિંગ ટેસ્ટ તા. : ઓગસ્ટ 2025 (અંદાજિત)

પગાર : Rs. 19,900/-  - Rs. 63,200/-

લાયકાત :-
>>> 12 પાસ અથવા સમકક્ષ
અનુભવ :
>>> ઉમેદવાર સરકારી અથવા ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

શારીરિક ક્ષમતા :-
1. પુરુષ માટે
ઊંચાઈ : 162 સે.મી.
ST ઉમેદવાર માટે : 158 સે.મી.
છાતી : 84 સે.મી.

2. મહિલા માટે : -
ઊંચાઈ : 158 સે.મી.
ST ઉમેદવાર માટે : 155 સે.મી.


વયમર્યાદા : 23 થી 33 વર્ષ

>> વયમર્યાદા <<
👇👇

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

ચલણ
જનરલ માટે : 1000/-
અન્ય માટે : 500/

>> જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો પુરાવો
  • નોન ક્રીમીલિયર સર્ટિ. (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ. (10 % અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડવાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબ માર્કશીટ
  • અનુભવ પ્રમાણપત્ર
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • મોબાઇલ નંબર
  • ઇ મેઇલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

>> પરીક્ષા માળખું <<
👇👇