
:: પોલીસ ભરતી ::
LRD - લોક રક્ષક ભરતી ફાઇનલ રિઝલ્ટ જાહેર...
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
1. ફાઇનલ પરિણામ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારની
યાદી જોવા માટે : અહી ક્લિક કરો.
2. ફાઇનલ પરિણામ યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારની
યાદી જોવા માટે : અહી ક્લિક કરો.
જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે : અહીં કલીક કરો
-2.jpg)
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
***************************************************************
LRD - લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન પરિણામ જાહેર...
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
1. પરિણામ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારની
યાદી જોવા માટે : અહી ક્લિક કરો.
2. પરિણામ યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારની
2. યાદી જોવા માટે : અહી ક્લિક કરો.
માટે : અહી ક્લિક કરો.
Withdraw Candidature / OPT Out)




વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
લોક રક્ષક ભરતી અંગે અપડેટ ન્યૂઝ...

********************************************
LRD - લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર જાહેર...
કોલ લેટર ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો.
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
ડોકયુમેન્ટ વેરિફિકેશન તા. : 17/09/2025 થી 30/09/2025 સુધી
DV કોલ લેટર ડાઉનલોડ તા. : 10/09/2025 (14:00 કલાકે)
લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી તા.૧૭/૦૯/૨૦૨૫ થી તા.૩૦/૦૯/૨૦૨૫ દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે.
દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની યાદી તા.૨૭/૦૮/૨૦૨૫ નારોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. કવોલીફાઇડ થયેલ ઉમેદવારો તા.૧૦/૦૯/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત કરેલ એક એક નકલ નીચે જણાવેલ (A) થી (I) મુજબ ક્રમ પ્રમાણે ગોઠવી અચુક સાથે લાવવાની રહેશે. આ તમામ પ્રમાણપત્રો તા.૦૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઇએ.
(A) જન્મ તારીખના પુરાવા તરીકે એસ.એસ.સી. / એચ.એસ.સી.. અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાના પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય .
(B) ધોરણ-૧૨ અથવા તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્ર તથા ગુણપત્રકના પ્રમાણપત્ર
(C) અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર.
(D) નિયત કરેલ નમુના મુજબનું એન.સી.સી. “સી” સર્ટીફીકેટ.
(E) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી / રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર.
(F) રમતવીરો અંગે સક્ષમ અધિકારી દ્વારા સરકારના પરીપત્ર ક્ર્માંક : સી.આર.આર./૧૦૭૩/૨૬૬૦/ ગ-૨, તા.૨૫/૨/૧૯૮૦ તેમજ આ પછી સરકારશ્રીના વખતોવખતના પરીપત્રોથી આપેલ સુચના તેમજ ફોર્મ મુજબ અધિકૃત અધિકારીના રમત-ગમતના પ્રમાણપત્ર.
(G) વિધવા મહિલા ઉમેદવારોએ પોતાના પતિના અવસાન થયેલાનું પ્રમાણપત્ર તેમજ પુન: લગ્ન કરેલ નથી તેનું બાંહેધરી પત્ર.
(H) માજી સૈનિકના કિસ્સામાં આર્મી/નેવી/એરફોર્સના સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા ઓળખપત્ર.
(I) ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમ્યાન અવશ્ય સાથે અસલમાં લાવવાનુ રહેશે. જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઇપણ પૂરાવો જેવો કે, ડ્રાઇવીંગ લાઇસન્સ,પાન કાર્ડ, ચુંટણી કાર્ડ વિગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમ્યાન અવશ્ય સાથે લાવવાના રહેશે.
દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે ANNEXURE-3 ફોર્મ ભરીને લાવવાનું રહેશે.
ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહીં કલીક કરો.
સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC), અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જન જાતિ (ST) ના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું નિયમોનુસારનું ફોર્મ ભરીને (જરૂરી દસ્તાવેજો સાથે) અવશ્ય લાવવાનું રહેશે. ફોર્મની વિગત નીચે મુજબ છે.
(I) SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલીક કરો.
(ii) SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલીક કરો.
(iii) ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલીક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
************************************************************************
:: પોલીસ ભરતી 2025 ::
LRD - લોક રક્ષક મેરીટ લિસ્ટ અને ડોકયુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર....
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
>>> પુરૂષ ઉમેદવારોની DV યાદી જોવા માટે : અહી કલીંક કરો
>>> મહિલા ઉમેદવારોની DV યાદી જોવા માટે : અહી કલીંક કરો
>>> માજી સૈનિક ઉમેદવારોની DV યાદી જોવા માટે : અહી કલીંક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
કેટેગીરીવાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે
👇👇

***********************************************************
LRD - લોક રક્ષક લેખિત પરીક્ષા ના માર્કસ જાહેર...
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
👉 લેખિત પરીક્ષા માર્કસ જોવા માટે : અહી ક્લિક કરો.

*****************************************************************
LRD - લોક રક્ષક લેખિત પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર....
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
👉 ફાઇનલ આન્સર કી માટે : અહી ક્લિક કરો.

*******************************************************************************
LRD - લોક રક્ષક ભરતી અંગે અપડેટ ન્યૂઝ...
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
Final Answer Key જાહેર કરવા બાબતે...
લોકરક્ષક કેડરની જાહેર કરેલ Provisional Answer Key અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલ ચાલુમાં છે. Final Answer Key આશરે એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી...
***************************************************************
LRD - લોક રક્ષક લેખિત પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર....
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
👉 પ્રોવિઝનલ આન્સર કી માટે : અહી ક્લિક કરો.
👉 ઓનલાઇન વાંધા/રજુઆત માટે : અહીં કલીક કરો..
>>> ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
>>> ઉમેદવારે Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની હોવી જોઇએ) રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા / રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
>>> તા.૨૩/૦૬/૨૦૨૫ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા/રજુઆત મોકલવાના રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
********************************************************************
LRD - લોક રક્ષક લેખિત પરીક્ષા OMR શીટ જાહેર....
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
નોંધ : OMR શીટ તા. 30/06/2025 સુધી ડાઉનલોડ કરી શકશે.
👉 OMR શીટ જોવા માટે : અહી ક્લિક કરો.
*********************************************************************
LRD - લોક રક્ષક લેખિત પરીક્ષા પરીક્ષા પેપર જાહેર....
પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
પરીક્ષા તારીખ : 15/06/2025
👉 પરીક્ષા પેપર જોવા માટે : અહી ક્લિક કરો.