નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ શરૂ...

નવોદય વિધ્યા સમિતિ

:: ફોર્મ માટે અગત્યની તારીખ ::
  • ફોર્મ શરૂ તા. : 30/05/2025
  • ફોર્મ નવી વધારેલ છેલ્લી તા. : 29/07/2025
ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2014 થી 31/07/2016 વચ્ચે ની હોવી જોઈએ.

નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.


:: ફોર્મ ભરવા માટે જરૂરી વિગત ::
  • બાળકનો ફોટો સહી
  • ધો. 3 અને 4 અને 5 ની વિગત
  • આધાર કાર્ડ (બાળકનું)
  • વાલીની સહી
  • જાતિનો દાખલો (ફક્ત OBC કેટેગરી વિધ્યાર્થીએ સેંટરલ લિસ્ટ મુજબનું જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે..)
>>> બુકલેટ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)