
AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ
- પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ
- આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ
- માઇક્રોબાયોલોજિસ્ટ
- ડેટા એનાલિસ્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા (ક્રમ નં. 1 થી 4 માટે)
અરજી છેલ્લી તા. : 23/06/2025 થી 07/07/2025 સુધી.. (ક્રમ નં. 5 માટે)
ઇન્ટરવ્યુ તા. : 03/07/2025
ઇન્ટરવ્યુ સ્થળ :-
આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,
આરોગ્ય ભવન, પ્રથમ માળે, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ
જૂના S.T. બસ સ્ટેન્ડની સામે, અમદાવાદ