
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી...
પોસ્ટ : TB હેલ્થ વિઝિટર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
છેલ્લી તા. : 20/06/2025
સ્થળ : સિટી TB ઓફિસર ઓફિસ, પ્રથમ માળે,આરોગ્ય ભવન, જૂનું TB હોસ્પિટલ કેમ્પસ, ST ડેપો ની સામે, આસ્ટોડિયા અમદાવાદ.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.