અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી...

પોસ્ટ : મેડિકલ ઓફિસર

પગાર : Rs. 75,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 17/06/2025

રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 કલાકે


ઇન્ટરવ્યુ માટેનું સ્થળ :-
આરોગ્ય અધિકારીશ્રી ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના 
S.T. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપૂર અમદાવાદ.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.