કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત ભરતી...

પોસ્ટ : ફાર્માસીસ્ટ પ્રોગ્રામ

પગાર : Rs. 16,000/-

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
  • ફોર્મ શરૂ થવાની તા. : 26/06/2025
  • ફોર્મ છેલ્લી તા. : 03/07/2025
ઉંમર : 40 વર્ષ સુધી

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • LC
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.