
એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત ભરતી...
:: પોસ્ટ ::
- સિવિલ એન્જિનિયર
- મિકેનિકલ એન્જિનિયર
- સર્વેયર
- કોમ્પ્યુટર ઓપરેટર
- વાયરમેન
- ડ્રાઈવર કમ મિકેનિક
ઉંમર : 18 થી 30 વર્ષ
અરજી છેલ્લી તા. : 26/06/2025
અરજી મોકલવાનું સ્થળ : બાવળા નગરપાલિકા સ્ટેશન રોડ, મુ. તા. બાવળા જી. અમદાવાદ
