
GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...
ફોર્મ માટે અગત્યની તારીખ
- >> ફોર્મ શરૂ થવાની તા. : 25/06/2025
- >> ફોર્મ છેલ્લી તા. : 09/07/2025
- >> ફી માટે છેલ્લી તા. : 10/07/2025
નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.


>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
> જરૂરી ડૉક્યુમેન્ટ <
:: ચલણ ::
જનરલ ઉમેદવાર માટે : 100
અન્ય ઉમેદવાર માટે : ચલણ નથી
> જરૂરી ડૉક્યુમેન્ટ <
- ફોટો/સહી નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.