GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...

જાહેરાત ક્રમાંક . 05/202526 થી 18/202526

ફોર્મ માટે અગત્યની તારીખ
  • >> ફોર્મ શરૂ થવાની તા. : 25/06/2025
  • >> ફોર્મ છેલ્લી તા. : 09/07/2025
  • >> ફી માટે છેલ્લી તા. : 10/07/2025
નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.



>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન અહી ક્લિક કરો.

:: ચલણ ::
જનરલ ઉમેદવાર માટે : 100
અન્ય ઉમેદવાર માટે : ચલણ નથી

> જરૂરી ડૉક્યુમેન્ટ <
  • ફોટો/સહી
  • નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 GPSC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.