
AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
પોસ્ટ : 👇👇
- 1. સહાયક સેક્શન ઓફિસરર (ગાર્ડન
- પગાર : 49,600/-
- ઉંમર : 18 થી 45 વર્ષ
- 2. ગાર્ડન ઈન્સ્પેકટર
- પગાર : 26,000/-
- ઉંમર : 33 વર્ષ
- 3. ગાર્ડન સુપરવાઇઝર
- પગાર: 26,000/-
- ઉંમર : 18 થી 33 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ થયાની તા. : 25/06/2025
- ફોર્મ માટે છેલ્લી તા. : 08/07/2025

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઇ - મેઈલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.