GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • ટીમ લીડર :- 5
  • કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ :- 100

જોબ લોકેશન : અમદાવાદ

>>> ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>>> ઇન્ટરવ્યુ તા. : 17 અને 18 જૂન 2025

>>> ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી

>>> ઇન્ટરવ્યુ સમય : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કાઠવાડા રોડ, નરોડા અમદાવાદ.