NHM - નેશનલ હેલ્થ મીશન ગીર સોમનાથ દ્વારા ભરતી...
>> પોસ્ટ <- આયુષ તબીબ
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- ફિમેલ હેલ્થ વર્કર
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર CHO
- સ્ટાફ નર્સ
- ફાર્માસિસ્ટ
- લેબ ટેક્નિશિયન
- એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
- MPHW
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
- ફોર્મ શરૂ તા. : 23/06/2025
- ફોર્મ છેલ્લી તા. : 29/06/2025
ભરતી : કરાર આધારિત


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.