SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા પ્રોબેશનરી ઓફિસર માટે ભરતી...

જાહેરાત ક્રમાંક :- CRPD/PO/2025-26/04

કુલ જગ્યા : 541

Regular Vacancies : 500
Backlog Vacancies : 41

પોસ્ટ : પ્રોબેશનરી ઓફિસર (PO)

લાયકાત : ગ્રેજ્યુએટ (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)

ઉંમર : 21 થી 30 વર્ષ

જરૂરી તારીખ

>>> ફોર્મ શરૂ થયાની તા. : 24/06/2025
>>> ફોર્મ છેલ્લી તા. : 14/07/2025
>>> ફી માટે છેલ્લી તા. 14/07/2025
>>> પ્રિલિમ પરીક્ષા તા. : જુલાઇ/ઓગસ્ટ 2025
>>> મુખ્ય પરીક્ષા તા. : સપ્ટેમ્બર 2025

>>બીજી અન્ય અગત્યની તારીખ <<
👇👇👇

પગાર : Rs. 48,480/-

:: ચલણ ::
જનરલ /OBC/ EWS : Rs.750/-
SC/ST/વિકલાંગ : ચલણ નથી

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર
સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...


>>> ભરતી ફુલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

(આ ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો)



નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱