
SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...
પોસ્ટ : CGL-કમબાઈન ગ્રેજ્યુએશન લેવલ પરીક્ષા - 2025
કુલ જગ્યા : 14,582
>> અગત્યની તારીખ <<
- ફોર્મ શરૂ તા. 09/06/20224
- ફોર્મ છેલ્લી તા. : 04/07/2025
- ઓનલાઈન ફી ભરવા માટે છેલ્લી તા. : 05/07/2025
- ફોર્મમાં કરેક્શન (સુધારો) માટે તા. : 09/07/2025 થી 11/07/2025
- Tier - I પરીક્ષા તા. : 13 થી 30 ઓગસ્ટ 2025
- Tier - II પરીક્ષા તા. : ડિસેમ્બર 2025
SC/ ST/ સ્ત્રી /વિકલાંગ/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/-
લાયકાત : ગ્રેજ્યુએટ
>> સબ પોસ્ટ <<
👇👇


>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.