
AIIMS (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) દ્વારા ભરતી....
Nursing Officer (NORCET-9)
પોસ્ટ : નર્સિંગ ઓફિસર
લાયકાત : B.Sc નર્સિંગ/GNM
:: ચલણ ::
જનરલ/OBC માટે : Rs. 3000/- + બેન્ક ચાર્જ
ST/SC/EWS માટે : Rs. 2400/- + બેન્ક ચાર્જ
:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
ફોર્મ શરૂ તા. : 22/07/2025
ફોર્મ છેલ્લી તા. : 11/08/2025 (05:00 Pm)

- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- GNC રજીસ્ટ્રેશન સર્ટિ.
- ડાબા અંગૂઠાની છાપ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID