
AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
કુલ જગ્યા : 84
ઉંમર : 33 વર્ષ
પગાર : Rs. : 26,000/-
- ફોર્મ માટે છેલ્લી તા. : 15/07/2025
- ફોર્મ છેલ્લી તા. : 30/07/2025
- ફી ભરવા માટે છેલ્લી તા. : 02/08/2025
લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટર પરીક્ષા પાસ કરેલ હોવું જોઈએ


*** ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
:: ચલણ ::
જનરલ કેટેગરી માટે : 500/-
SC/ST/OBC/EWS/દિવ્યાંગ માટે : 250/-
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.