
મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે એડમિશન ફોર્મ....
>> કોર્સ <<
- મેડીકલ (MBBS)
- ડેન્ટલ(BDS)
- આયુર્વેદીક (BAMS)
- હોમિઓપેથીક (BHMS)
>>>> ઓનલાઈન પિન ખરીદવાની તા. : 05/07/2025 થી 18/07/2025 બપોરે 12:00 કલાક સુધી...
>>>> ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. : 05/07/2025 થી 18/07/2025 સાંજે 05:00 કલાક સુધી...
>>>> હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન તા. : 07/07/2025 થી 19/07/2025 બપોરે 12:00 કલાક સુધી...


અગત્યની નોંધ :-
>>> વિદ્યાર્થીઓ કે જેઓ 15% ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) હેઠળ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી સંસ્થાઓમાં પ્રવેશ લેવા ઇચ્છે છે, તેઓ દ્વારા વેબસાઇટ પર આપેલી લિંક થી અલગથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
>>> આ રજીસ્ટ્રેશન કરવા માટે અલગથી ઉમેદવારો એ રૂ.૧૧,૦૦૦ /- (અંકે અગિયાર હજાર પૂરા [ રૂ.૧,૦૦૦/- (નોન-રીફંડેબલ) + રૂ. ૧૦,૦૦૦/- (રીફંડેબલ સીક્યુરીટી ડીપોઝીટ)] ની ઓનલાઈન ચુકવણી કરીને પિન ખરીદવાની રહેશે અને ફરીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવાનું રહેશે.)>> 15% ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) હેઠળ ની જાહેરાત <<
👇👇

ફોર્મ જરૂરી તારીખ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો.10 અને 12 ની માર્કશીટ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- NEET માર્કશીટ
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
- મોબાઈલ નંબર
- મેઈલ ID
>>> મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે : અહી ક્લિક કરો.
👉ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
👉15 % AIQ આયુર્વેદ, હોમિયોપેથી ફોર્મ માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.