
GCSC - ગુજરાત કાઉન્સેલર ઓફ સાયન્સ સિટી અમદાવાદ દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- જનરલ મેનેજર
- સિનિયર ક્યુરેટર
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર
- મેનેજર
- આસિસ્ટન્ટ ક્યુરેટર
- CEO/ED સ્ટાફ ઓફિસર
- આસિસ્ટન્ટ મેનેજર
- આસિસ્ટન્ટ ઈજનેર
- જુનિયર ક્યુરેટર
- સિનિયર પ્રોજેક્શનિસ્ટ
- એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ
- ટિકિટ ક્લાર્ક
- જુનિયર પ્રોજેક્શનિસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- ટેકનિશિયન (બધા ટ્રેડ્સ)
- રાઈડ ઓપરેટર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
ફોર્મ છેલ્લી તા. : 06/08/2025

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID